Skip to main content
65+ Best Motivation Quotes in gujarati image, message | 65 થી પણ વધારે ગુજરાતી પ્રેનનાત્મક સુવિચાર
- ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતા નું પહેલું રહસ્ય છે.
- દીવડા ને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે એના તો બસ જગમગાટ હોય છે.
- જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને
- ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.
- પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર
- જવાની કોશિશ કરો, પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી.
- જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક
- મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
- એક ભૂલ તમારો અનુભવ વધારે છે ,
- ‘જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે
- પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ .
- જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .
- પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે.
- મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.
- પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર બનાવી દે છે !!
- મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી.
- ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે..
- તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.
- સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!
- ઑળખ ઉભી કરો ઑળખાણ ની જરૂર નહિ પડે. આજની તકો ગઈકાલ ની નિષ્ફળતા ઓને ભૂંસી નાખે છે.
- વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે, પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !
- વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ ! કારણ કે મીઠા અને સાકાર નો રંગ એક જ હોય છે.
- પાણી નો દુષ્કાળ એક વર્ષ ને અસર કરે છે, પરંતુ સંસ્કાર નો દુષ્કાળ આખી પેઢી ને અસર કરે છે.
- હારેલો માણસ જે કરી શકે છે તે જીતેલો માણસ ક્યારે કરી શકતો નથી.
- જો તમારે ઊંચા ધ્યેય સુધી પહોંચવું હોય, તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!
- વ્યક્તિ ના પરિચયની શરૂઆત ચહેરા થી ભલે થતી હોય તો તેની સપૂર્ણ ઑળખ તો વાણી થી જ થાય છે.
- જેમ હોડી ના તળિયે પડેલુ કાણું હોડી ને ડૂબાડે છે, એમ જ માણસ મા રહેલો અહંકાર પણ માણસ ને ડૂબાડે છે
- ધડિયાળ ના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારી ઉપર પણ વિશ્વાસ કરશે.
- નાપાસ થશો તો ચાલશે પરંતુ નાસીપાસ ન થતા!
- માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે.
- 100+ good morning quotes in gujarati
- તાકાત શબ્દોમાં નાખો, અવાજ માં નહિ કારણ કે, ખેતી વરસાદ ના પાણીથી થાય, પુર ના પાણીથી નહી.
- જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો, જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો
- અભિમાન કહે છે કોઈની જરૂર નથી, અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે !!
- ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !
- જેમના સિધ્ધાંત જ અમીર હોય તેમનું ચારીત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું
- ❛પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.❜
- `સહેતા` આવડી જાઈ તો `રેહતા` પણ આવડી જાય છે. ઘડીયાળ બગડૅ તો
- રિપેરિંગ કરનાર મળે સાહેબ, પણ સમય તો જાતે જ સુધારવો પડૅ..!
- કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે
- તક આવે છે ત્યારે નાની લાગે છે. જતી રહે છે ત્યારે મોટી લાગે છે.
- જીંદગી માં ઉમ્મીદ તો નહીં જ છોડવાની દોસ્ત કેમ કે કમજોર આપણો સમય હોય છે આપણે નહીં
- પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને, વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે
- પગ પર લાગેલો ઘાવ સંભાળી ને ચાલતા શીખવાડે છે, અને દિલ પર લાગેલો ઘાવ સમજદારી થી જીવતા શીખવાડે છે.
- જો મહેનત કર્યા પછી પણ, સપના પુરા ના થાય તો રસ્તો બદલો,સિદ્ધાંત નહિ કેમ કે વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે, મૂળ નહિ.
- હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશે કા તો જીતવાની રીત મળશે..
- કોણ સાચું છે તે વાત મહત્વની નથી પણ શું સાચું છે તે વાત મહત્વની છે.
- જેને વિવાદ કરવો છે, તેની પાસે પક્ષ છે, જેને વિકાસ કરવો છે, તેની પાસે તો પોતાનુ લક્ષ્ય છે..
- જવાબદાર વ્યક્તિની પરિસ્થિતી એક ખીલી જેવી હોય છે, ભાર પણ ઉંચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના..
- ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો સાહેબ, ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે..
- માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને ત્યારે સમજી લેવું કે એના કાંડા ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે.
- સાચું સન્માન પૈસા કે તાકાતથી નથી મળતું, પ્રામાણિકતા થી કામ કરો, લોકો આપો આપ પસંદ કરશે..
- બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી:
- સબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહી પણ તમે કેમ છો એ મહત્વ નું હોય…
- તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે પણ તમારી મહેનત અને તમારો સ્વાભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી રાખે છે..!
- પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે ધન્ય છે એવા હર એક શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે.. JAI HIND
- નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે, કસોટી પણ એમની જબરદસ્ત હોય છે…!
- કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે પરંતુ, એ જ રંગનું શાળાનું BLACK BOARD બહુ બધાની જીંદગી બદલી નાખે છે..!
- નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહી થાય,
- બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકી શકે એ જ જીવન ની સૌથી મોટી સફળતા છે….
- ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી પ્રગતિ નથી થતી. પ્રગતિ માટે આપણે સૂર્ય ની પહેલા ઉઠીને ઘોડાની જેમ દોડવું પડે છે.
- 100+ good morning quotes in gujarati
- ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર સાચો સમય મેળવી શકાય છે, સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળ ની સાથે ચાલવું પડે..!
- શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે
- તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો,પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.
- 100+ good morning quotes in gujarati
Comments
Post a Comment