65+ Best Motivation Quotes in gujarati image, message | 65 થી પણ વધારે ગુજરાતી પ્રેનનાત્મક સુવિચાર
ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતા નું પહેલું રહસ્ય છે. દીવડા ને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે એના તો બસ જગમગાટ હોય છે. જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે. પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી. જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે. એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક – બીજાને માગી લઈ શુ . જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો . પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , એ પણ એક ‘ સાચા પ્રેમ ની નિશાની છે. મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે. પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર બનાવી દે છે !! મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપના ના ઉડાન ભરતા નથી. ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે.. તમ...