Posts

Valentine's Week Full List 2022 in gujarati

Image
Valentine's Week Full List 2022 in Gujarati    વેલેન્ટાઈન વીક 2022: વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તે પહેલા, લોકો રોઝ ડે, ​​પ્રપોઝ ડે, ​​ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે અને કિસ ડે પણ ઉજવે છે. પ્રેમના દિવસો વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે. વેલેન્ટાઇન વીક 2022: પ્રેમનો મહિનો આવી ગયો છે અને લોકો પહેલેથી જ તેના વિશે ઉત્સાહિત છે. ફેબ્રુઆરી આવે છે, અને ઘણા લોકો 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેની સાર્વત્રિક ઉજવણીના સૌજન્યથી તેમના પ્રિયજનો સાથે રોમેન્ટિક તારીખો પર જઈને, તેમને પ્રેમના વિશેષ ટોકન્સ ભેટમાં, તેમની સંભવિત પ્રેમની રુચિઓ પૂછીને અને વધુ સમય પસાર કરવા આતુર છે. આ દિવસે, જેઓ પ્રેમમાં છે તેઓ તેમના ભાગીદારો અને સંભવિત તારીખો માટે બધી ચીકણું વસ્તુઓ કરવામાં વ્યસ્ત રહે છે. જો કે, વેલેન્ટાઈન ડે માત્ર એક દિવસ માટે ઉજવવામાં આવતો નથી. પ્રેમનો તહેવાર આખા અઠવાડિયા સુધી ચાલે છે. વેલેન્ટાઈન ડે પહેલા લોકો રોઝ ડે, ​​પ્રપોઝ ડે, ​​ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે અને કિસ ડે પણ ઉજવે છે. અને દરેક દિવસનું પોતાનું મહત્વ છે. વેલેન્ટાઇન ડે ત્રીજી સદીમાં રોમમાં રહ...

[2022] 50+ Best Makar Sankranti Quotes, Wishes, Status & Shayari Text in Gujarati

Image
Makar Sankranti Quotes in Gujarati           અંગ્રેજી મહિના પ્રમાણે ઉજવાતો હિંદુ તહેવાર કે જે દર વર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવાય છે. આ દિવસે સુર્ય ઉતર તરફ પ્રયાણ કરે છે આથી આ દિવસને ઉતરાયણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે સુર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. અને સુર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાતર કરે છે તેને સંક્રાંતિ કહે છે આથી જ આ દિવસે સુર્ય મકર રાશિમાં સ્થાનાંતર કરતો હોય આ દિવસને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે.           મકરસંક્રાંતિનો આ તહેવાર બધા રાજ્યોમાં જુદા જુદા નામથી જેમકે પંજાબ અને હરિયાણામાં લોહરી, આસામમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશમાં આ તહેવારને મકરસંક્રાંતિ જ્યારે ગુજરાતમાં તેને ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે.           સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા જ કમૂર્તા પૂર્ણ થાય છે અને લગ્નના માંગલિક કાર્યોનો શુભ આરંભ થાય છે. મહાભારતકાળમાં ભીષ્મ એ પણ મકરસંક્રાંતિના દિવસે જ દેહ છોડ્યો હતો. આથી મકરસંક્રાંતિના દિવસને "ભીષ્મદેહોત્સર્ગ" પ...

5 Best book to read in 2022 in gujarati | 5 બૂક્સ જે તમારે 2022 માં જરૂર વાંચવી જોઈએ

Image
5 બૂક્સ જે તમારે 2022 માં જરૂર વાંચવી જોઈએ. 2021માં મેં જે બુક વાંચી છે એમાંથી મારી ફેવરેટ કઈ છે જાણીશુ આ બ્લોગ માં, આ એ બુક છે જે મેં વાંચેલી છે અને તમને ખાસ વાંચવા માટે કઈશ. આ બુક તમે કોઈ તમારા ને ગિફ્ટ કરી શકો છો નવા વર્ષ માં લોકો અલગ અલગ ગિફ્ટ આપતા હોય છે તમારી ઓફિસ માં કે ફેમેલી માં જો તમારે કોઈને ગિફ્ટ આપવાની હોય તો બુક એ સૌથી સારી વસ્તુ છે, તમે કોઈ ને ગિફ્ટ આપો તો કેટલાની આપો 200, 300, કે 500 સુધીમાં જ ને તો 500 માં એક સરસ બુક આવી જાય અને એ કોઈના માટે ખુબ ઉપયોગી પણ બની શકે છે. તો ચાલો સારું કરીએ ------------------------------------------------------------------------------------------------------------------------   1. CAN'T HURT ME   -   જેના લેખક છે ડેવિડ ગોગઇન્સ બઉજ સરસ બુક છે આ બુક એક એવા માણસ વિશે છે જેને જીવન માં બઘીજ તકલીફો જોઈ છે, બધી જ તકલીફો વેઠી છે જેના વિશે આપણે ખાલી કલ્પના જ કરી શકીએ. તે એક performance endurance runner છે જે 100 - 200 કિલોમીટર સુધી ભાગ્યા જ કરે તે. અને એ નેવી સેલ્ડ્સ નો એક ભાગ પણ છે. જે યુએસ નું સૌથી ભદ્ર ફોર્સ છે જેમાં સિલેકટ થવું બઉ...